સવારે ઉઠતાવેત બોલો આ મંત્ર, વેદ વાંચ્યા જેવું પુણ્ય મળશે અને તમારી કિસ્મત બદલાઇ જશે

કહેવાય છે કે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે. આપણે સૌ વ્યાયામ કે યોગથી આપણા દિવસની શરૂઆત કરતા હોઇશું પરંતુ આ એક શ્લોક બોલી લેવાથી તમારો દિવસ સોના જેવો ઉગશે. ભક્તિથી કરો શરૂઆત સવાર સવારમાં જો કોઇ સાથે ઝઘડી લો તો તમારો મૂડ ખરાબ થઇ જાય અને આખો દિવસ તમે ચિડચિડીયા …

કરોડપતિ થવું હોય તો રોજ 3 વાર બોલો આ ચમત્કારિક મંત્ર, ભગવાન બંને હાથથી આપશે આશીર્વાદ

સૌ કોઇ ઇચ્છે છે કે તેની સવાર સારી નહી શ્રેષ્ઠ થાય અને આખો દિવસ સારો રહે પરંતુ દરરોજ એવું થાય તે શક્ય છે? જીહાં, તે શક્ય છે, સવારના પહોરમાં ઉઠીને તરત જ જો તમે આ મંત્રનો જાપ કરશો તો તમારો આખો દિવસ સારો રહેશે. દિવાળીનો સંકલ્પ ગુજરાતીઓનું નવું વર્ષ દિવાળીના બીજા દિવસે જ હોય છે …

બૃહસ્પતિ કરશે રાશિ પરિવર્તન, જાણીલો ગુરૂના ગોચરથી કોને થશે ફાયદો

જ્યોતિષમાં તમામ ગ્રહોનું પોત-પોતાનું વિશેષ મહત્વ છે. વ્યક્તિની કુંડળીમાં આ ગ્રહોના પ્રભાવને કારણે વ્યક્તિના જીવનમાં બનતી મોટી ઘટનાઓની જાણકારી પ્રાપ્ત થાય છે. દર મહિને તમામ 9 ગ્રહોમાં એક અથવા બીજા ગ્રહોની રાશિ બદલાય છે. 20 નવેમ્બરે દેવગુરુ ગુરુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તમામ ગ્રહોમાં ગુરુ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ …

શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી …

શક્તિપીઠ અંબાજીમાં પૂનમના દિવસે ગબ્બર પર થયો ચમત્કાર, અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન, જુઓ વિડીયો

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, શનિવારે પૂનમના દિવસે ભક્તોની મોટી ભીડ અંબાજી મંદિરે આવતી હોય છે. ત્યારે ગઈ પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા અને ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નારા લગાવ્યા હતાં. …

અમરેલી જીલ્લાના દડવા ગામે આવેલું છે. રાંદલ માતાનું ચમત્કારિક મંદિર કે જ્યાં દંપતી સંતાન પ્રાપ્તિની બાધા રાખવા માટે આવે છે. માતા તેમની આ માનતા પુરી કરે છે.

અમરેલી જીલ્લાના દળવા ગામે સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે. દળવા રાંદલ માતાજીનું મુળ સ્થાનક છે. રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે. વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા હતા. તેમને બે પુત્રો યમ અને યમુના થયા. સૂર્ય દેવે રાંદલ માતાને મૃત્યુ લોકમાં અધર્મના રસ્તે જતાં રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હતું. …

ચોટીલા ચામુંડા માતાના મંદિરમાં હજારો ભક્તો દર્શન કરવા જાય છે, પણ ચોટીલા મંદિર ની આ ખાસ વાતની કોઈ ને ખબર નહિ હોય…

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે. જેની પર મા ચામુંડા બીરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે. આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે. કહેવાય છે કે ચોટીલાના ડુંગરે મા ચામુંડા …