શક્તિપીઠ અંબાજીમાં પૂનમના દિવસે ગબ્બર પર થયો ચમત્કાર, અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન, જુઓ વિડીયો

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, શનિવારે પૂનમના દિવસે ભક્તોની મોટી ભીડ અંબાજી મંદિરે આવતી હોય છે. ત્યારે ગઈ પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા અને ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નારા લગાવ્યા હતાં. …

અમરેલી જીલ્લાના દડવા ગામે આવેલું છે. રાંદલ માતાનું ચમત્કારિક મંદિર કે જ્યાં દંપતી સંતાન પ્રાપ્તિની બાધા રાખવા માટે આવે છે. માતા તેમની આ માનતા પુરી કરે છે.

અમરેલી જીલ્લાના દળવા ગામે સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે. દળવા રાંદલ માતાજીનું મુળ સ્થાનક છે. રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે. વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા હતા. તેમને બે પુત્રો યમ અને યમુના થયા. સૂર્ય દેવે રાંદલ માતાને મૃત્યુ લોકમાં અધર્મના રસ્તે જતાં રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હતું. …

ચોટીલા ચામુંડા માતાના મંદિરમાં હજારો ભક્તો દર્શન કરવા જાય છે, પણ ચોટીલા મંદિર ની આ ખાસ વાતની કોઈ ને ખબર નહિ હોય…

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે. જેની પર મા ચામુંડા બીરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે. આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે. કહેવાય છે કે ચોટીલાના ડુંગરે મા ચામુંડા …

એકવાર ગર્ભવતી પત્નીએ તેના પતિને ખૂબ જ ઉત્સુકતા સાથે પૂછ્યું, “શું અપેક્ષા રાખે છે, પુત્ર કે પુત્રી, તને શું લાગે છે?”

પતિએ કહ્યું, *”જો તને દીકરો હશે* તો હું તેને અભ્યાસ કરાવીશ, તેને ગણિત શીખવીશ, હું તેની સાથે મેદાન પર રમીશ, હું તેની સાથે દોડીશ, હું તેને તરતા શીખવાડીશ, ઘણી બધી વસ્તુઓ શીખવીશ.” હસતા હસતા પત્નીએ જવાબ આપ્યો, “અને જો તમને દીકરી હોય તો?”પતિએ સરસ રીતે જવાબ આપ્યો, *”જો દીકરી હોય* તો મારે તેને કંઈ શીખવવાની …

યુવક પ્રેમિકાની માતા સાથે માણી રહ્યો હતો શરીર સુખ અને આવી ગઈ પ્રેમિકા….

ચુટિયાના ધૂમસા ટોલીમાં પોલીસ જવાને તેની પ્રેમિકા પર ફાયરિંગ કર્યાના કેસમાં એક નવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. ત્યારે માહિતી પ્રમાણે નવીન કચ્છપ, પોતાની ગર્લફ્રેન્ડ પર ગોળી ચલાવવાનો આરોપી જવાન શનિવારે ફરજ પર હતો. ત્યારે તે પોતાની ફરજ છોડીને તેની પ્રેમિકાની માતાને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો. ત્યારે તેની ગર્લફ્રેન્ડ તે સમયે ઘરે નહોતી. …

23 વર્ષની યુવતી 10 મહિનામાં બે વાર પ્રેગ્નેટ થઈ, 3 બાળકોને જન્મ આપ્યો

તમે એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જ્યારે એક મહિલાએ એક સાથે ત્રણ કે ચાર બાળકોને જન્મ આપ્યો હોય ત્યારે આજે અમે તમને આવા જ એક અનોખા કેસ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમને આશ્ચર્ય થશે. ત્યારે યુકેમાં રહેતી એક મહિલાએ એક વર્ષમાં 3 બાળકોને જન્મ આપ્યો છે આ કેસ પણ અનોખો છે કારણ …

શું તમે જાણો છો આ દર્દી માટે દૂધ હોય છે ઝેર સમાન,આ લોકોએ ના પીવું જોઈએ દૂધ

સામાન્ય રીતે દૂધ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે, કારણ કે દૂધ શરીરમાં જરૂરી પોષક તત્વોની કમીને દૂર કરે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.દૂધ શરીરનો વધુ સારો વિકાસ કરવામાં મદદ કરે છે.દૂધ એક એવી વસ્તુ છે જે પીવાથી ખુબજ ફાયદો થાય છે. આપણાં વાળ, સ્કિન, હાડકાંઓ માટે પણ દૂધ …

એક સપ્તાહ સુધી આ એક વસ્તુને મિક્સ કર્યા પછી તેને નારિયેળ તેલમાં ઉમેરી લો, પછી જોજો સફેદ વાળ આપમેળે થઈ જશે કાળા

ઘણા લોકો પોતાને સફેદ કરવા માટે ખૂબ કાર્ય કરતા હોય છે અને અંતે સફળતા મળતી નથી કુદરતી તેમજ કુત્રિમ દવાઓનો પણ ઉપયોગ કરે છે જેથી કરીને તેમના બાલ સફેદ થાય છે અને તે વૃદ્ધાવસ્થા ના લોકો જેવા બાલ કરી બેસે છે સફેદ વાળ થવાના મુખ્યત્વે બે જ કારણ છે એક હાલનું વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત …