રોડ ક્રોસ કરતી વખતે કે લિફ્ટ માંગતી વખતે તમે લોકોને હાથ બતાવીને વાહનો રોકતા જોયા જ હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને ચાલતી ટ્રેનને રોકવા માટે હાથ બતાવતા જોયા છે? હવે તમે કહેશો કે ટ્રેન કોઈના કહેવા પર અટકે છે. અલબત્ત તમે સાચા છો, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં… Continue reading કાકાએ હાથ બતાવીને ચાલતી ટ્રેન રોકી, લોકોએ કહ્યું- જાદુ થઈ ગયો છે; વિડિઓ જુઓ
Author: Panchat
ઘી, તેલ કે પાણી કશું જ રેડાતું નથી.. તોય 21 વર્ષથી આ જગ્યાએ જાતે જલી રહી છે અખંડ જ્યોત.. આ મંદિરના ચમત્કાર આગળ વિજ્ઞાન ગૂંચવાઈ ગયું..
આપણા ભારત દેશમાં આવા મંદિરો આવેલા છે, જેની વિશેષતા અને તેનું રહસ્ય જાણીને લોકોનું મન ચોંકી જાય છે. એટલું જ નહીં પરંતુ આ મંદિરોના ચમત્કારો સામે વૈજ્ઞાનિકોએ પણ ઘૂંટણ ટેકવી દીધા. આજ સુધી વૈજ્ઞાનિકો પણ તેમના રહસ્ય વિશે જાણી શક્યા નથી. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. આ પવિત્ર… Continue reading ઘી, તેલ કે પાણી કશું જ રેડાતું નથી.. તોય 21 વર્ષથી આ જગ્યાએ જાતે જલી રહી છે અખંડ જ્યોત.. આ મંદિરના ચમત્કાર આગળ વિજ્ઞાન ગૂંચવાઈ ગયું..
હસતા-રમતા ભૂલકાના અચાનક હાથ-પગ હલવાના બંધ થયા, ઈલાજ માટે છે ૧૭ કરોડની જરૂર
હાલ નાના બાળકોમાં અનેક હઠીલા અને જીવલેણ રોગ પેદા થયા છે, જેના કારણે બાળકોની સારવાર માટે કરોડો નો ખર્ચ કરવો પડતો હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના નાનકડા ગામમાં રહેતો દૈવિક સોની પણ આવી જ એક ગંભીર બિમારીમાં સંપડાયો છે, કે જેના ઈલાજ માટે અમેરિકાથી 16 કરોડની અધધ કિંમતના ઈન્જેક્શનની જરુર પડી છે. દૈવિકને સ્પાઈનલ મસ્ક્યુલર… Continue reading હસતા-રમતા ભૂલકાના અચાનક હાથ-પગ હલવાના બંધ થયા, ઈલાજ માટે છે ૧૭ કરોડની જરૂર
‘દીકરી ફ્રૂટી લેવા ગઈ અને નરાધમ છરી લઈને તેના પર તૂટી પડ્યો,’ બોલતા જ પિતાના ગળે ડૂમો ભરાઈ આવ્યો
‘એ દિવસે મારે નાઇટ શિફ્ટ હતી. મારે સાત વાગ્યે નોકરી પર જવાનું હતું. દીકરીને પણ મંદિરે જવું હતું. એ દિવસે તેણે મને કહ્યું- પપ્પા, ઊભા રહો, મારા હાથની ચા પીવડાવું. તમે ચા પીને નોકરી જાઓ. એ કોઈ દિવસ ચા બનાવતી નહોતી, પણ એ દિવસે સ્પેશિયલ ચા બનાવી. મને પીવડાવી. ત્યાર બાદ એ મંદિરે જવા નીકળી… Continue reading ‘દીકરી ફ્રૂટી લેવા ગઈ અને નરાધમ છરી લઈને તેના પર તૂટી પડ્યો,’ બોલતા જ પિતાના ગળે ડૂમો ભરાઈ આવ્યો
ખાલી 2 રૂપિયાની ફટકડી સફેદ વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી, જાણો ઉપયોગ કરવાની રીત.
અયોગ્ય જીવનશૈલી અને પ્રદુષણના કારણે લોકોના વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે. સામાન્ય રીતે યુવાની ખતમ થઈને ઉંમર વધવા લાગે છે ત્યારે સફેદ વાળ આવવાનું શરુ થાય છે પરંતુ અત્યારે તો યુવાનોમાં પણ સફેદ વાળની સમસ્યા જોવા મળે છે. તેમજ પ્રદુષણના સંપર્કમાં આવતા વાળ રફ થઇ જાય છે તેમજ વાળનો ગ્રોથ અટકી જતો… Continue reading ખાલી 2 રૂપિયાની ફટકડી સફેદ વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી, જાણો ઉપયોગ કરવાની રીત.
મળો, સોરઠની સિંહણને, ધરાની રિયલ લાઈફ સ્ટોરી વાંચીને આંખો ભીની થઈ જશે, આવું તો કોઈની સાથે ન થાય
‘માતા-પિતાની લાડલી અને દુલારી, જે વસ્તુ માગુ એ હાજર કરી દે. લાડથી મને ભણાવીને મોટી કરી… અમે વાત કરી રહ્યા છીએ સોરઠની સિંહણ ધરાની, ધરાએ સાંવરકુંડલામાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો અને અમેરિકામાં વેલસેટલ્ડ ગુજરાતી પરિવારમાં ધામધૂમથી લગ્ન થયા. તેના પતિનું નામ સિધ્ધાર્થ શાહ છે. પોતાના સોનારા ભવિષ્ય માટે તે અમેરિકાના ડેલાસમાં આવી. સાસરિયામાં ઘરથી પણ… Continue reading મળો, સોરઠની સિંહણને, ધરાની રિયલ લાઈફ સ્ટોરી વાંચીને આંખો ભીની થઈ જશે, આવું તો કોઈની સાથે ન થાય
રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમા એ સાડી છોડીને બીકીની ના ફોટા શેર કર્યા, ચાહકોના ઉડી ગયા હોશ….
અનુપમા સીરીયલ આજકાલ બધા જ લોકોની ખૂબ જ ફેવરેટ છે અને આ શો ટીઆરપી ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે આ ટીવી સિરિયલની તમારી અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પોતાના એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. ટીવી સિરિયલમાં તો અનુપમાના લુકને તમે બધાએ જ પસંદ કર્યો છે પરંતુ શું તમે ક્યારેય અનુપમાનો બિકીની લુક… Continue reading રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમા એ સાડી છોડીને બીકીની ના ફોટા શેર કર્યા, ચાહકોના ઉડી ગયા હોશ….
ઝાડમાં સાઈ બાબાની તસવીર બહાર આવી, દર્શન માટે ઉમટ્યા લોકોના ટોળા, જાણો તેની પાછળનું સત્ય
ભારત વિવિધતાનો દેશ છે. અહીં ધર્મની સાથે સંસ્કૃતિ પણ અલગ છે. ભારતમાં વિવિધ ધર્મના લોકો વસે છે. લોકો આસ્થાના નામે મરવા તૈયાર છે. આ જ કારણ છે કે સહેજ પણ અફવા ફેલાય છે, આખી જનતા એ અફવામાં સામેલ થઈ જાય છે. આવું ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે. બાબાઓનો મામલો હોય કે બિનજરૂરી પ્રસાદનો ઉલ્લેખ હોય,… Continue reading ઝાડમાં સાઈ બાબાની તસવીર બહાર આવી, દર્શન માટે ઉમટ્યા લોકોના ટોળા, જાણો તેની પાછળનું સત્ય
શક્તિપીઠ અંબાજીમાં પૂનમના દિવસે ગબ્બર પર થયો ચમત્કાર, અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન, જુઓ વિડીયો
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, શનિવારે પૂનમના દિવસે ભક્તોની મોટી ભીડ અંબાજી મંદિરે આવતી હોય છે. ત્યારે ગઈ પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા અને ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નારા લગાવ્યા હતાં.… Continue reading શક્તિપીઠ અંબાજીમાં પૂનમના દિવસે ગબ્બર પર થયો ચમત્કાર, અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન, જુઓ વિડીયો