લખનઉમાં એક સં-બંધોને તાર તાર કરતી ઘટના સામે આવી છે જ્યાં દેવરે નહાતી ભાભીનો વિડિઓ બનાવી બ્લેકમેઈલ કરીને બ્લેકમેઈલ કરનાર દેવરની ધરપકડ કરવામાં આવી છે. ગાઝીપુર પોલીસ આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મુંબઈની રહેવાસી મહિલા થોડા સમય પહેલા તેના સાસરે આવી હતી. ત્યારે એક દિવસ તે બાથરૂમમાં નહાતી હતી. ત્યારે પાછળથી દેવારે ન્હાતી વખતે વીડિયો બનાવ્યો હતો. બાદમાં દેવરે ભાભીને વિડિયો બતાવી મહિલા પર સ-બંધ બાંધવા દબાણ કર્યું હતું. ત્યારે આ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

બાદ તે મહિલાને બ્લેકમેલ કરતો હતો.ત્યારે મહિલા દેવરની હરકતોથી પરેશાન થતા તેને પતિને ઘટનાની જાણ કરી. ત્યારે મહિલાને તેના પતિએ ભાઈની હરકતથી વિશે જાણ થતાં કેસ દાખલ કરવાનું કહ્યું હતું. ત્યારે 30 સપ્ટેમ્બરે મહિલાએ મુંબઈના વનરાઈ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જે બાદ સ્થળ ગાઝીપુરમાં હોવાને કારણે તપાસ લખનૌ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેના આધારે પવનની શનિવારે જુગૌલી ક્રોસિંગ પરથી ધરપકડ કરવામાં આવી છે.