સવારે ઉઠતાવેત બોલો આ મંત્ર, વેદ વાંચ્યા જેવું પુણ્ય મળશે અને તમારી કિસ્મત બદલાઇ જશે

કહેવાય છે કે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે. આપણે સૌ વ્યાયામ કે યોગથી આપણા દિવસની શરૂઆત કરતા હોઇશું પરંતુ આ એક શ્લોક બોલી લેવાથી તમારો દિવસ સોના જેવો ઉગશે.

ભક્તિથી કરો શરૂઆત

સવાર સવારમાં જો કોઇ સાથે ઝઘડી લો તો તમારો મૂડ ખરાબ થઇ જાય અને આખો દિવસ તમે ચિડચિડીયા થઇ જાઓ તે અલગ. માટે સવારની શરૂઆત ભગવાનને યાદ કરવાથી જ થવી જોઇએ. ભગવાનની ભક્તિ કરવાથી સારી બાબત કોઇ હોઇ જ ન શકે. આ એક શ્લોકને બોલવાથી સકારાત્મકતાનો સંચાર થશે.

ક્યો છે મંત્ર ?

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી,
કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ્.

નાનપણથી આ મંત્રને આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ તેનો અર્થ તમને ખબર છે ખરા? સૂતા પહેલા અને સવારે ઉઠીને આ મંત્રનો જાપ કરવાથી તમારો આખો દિવસ સારો જશે અને જીવનમાં સકારાત્મકતા આવશે.

શું છે અર્થ?

એટલે હાથના અગ્રભાગમાં લક્ષ્મીનો નિવાસ છે હાથના મધ્યમાં સરસ્વતી રહે છે અને હાથના મૂળભાગમાં ભગવાન નારાયણ ગોવિંદ રહે છે. આથે સવારે “કર” હાથ ના દર્શન કરવા જોઈએ.

કેવી રીતે બોલશો મંત્ર?

આ મંત્રને બોલવા માટે બંને હાથની હથેળીને જોડો અને તમારી હથેળીમાં જ ભગવાન છે તેવું સમજીને આ મંત્રને 3 વાર બોલો. આવું કરવાથી સકારાત્મકતાનો સંચાર થશે અને તમારો દિવસ સુખમયી થઇ જશે.

વેદોમાં પણ ઉલ્લેખ

આ શ્લોક વિશે વેદોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આપણા જમણા હાથમાં મહેનત અને ડાબામાં સફળતા રહેલી હોય છે. સતત નીતિથી કામ કરતા રહેવાથી જીવનમાં સફળતા સામે ચાલીને આવે છે. પૈસા કમાવવા માટે મહેનત ખુબ જરૂરી છે. હંમેશા સારી નીતિ રાખીને જે વ્યક્તિ ચાલે છે તેને ક્યારેય કોઇ તકલીફ નડતી નથી.

સુખી થતાં કોઇ નહી રોકી શકે

રોજ સવારે ઉઠીને તરત જ હથેળીના દર્શન કરવા જોઇએ, આપણી હથેળીમાં રહેલા ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરવાથી દિવસ સારો જાય છે અને ભગવાન પ્રસન્ન થઇને તમારા પર પૈસાનો વરસાદ કરી દે છે.

કરોડપતિ થવું હોય તો રોજ 3 વાર બોલો આ ચમત્કારિક મંત્ર, ભગવાન બંને હાથથી આપશે આશીર્વાદ

સૌ કોઇ ઇચ્છે છે કે તેની સવાર સારી નહી શ્રેષ્ઠ થાય અને આખો દિવસ સારો રહે પરંતુ દરરોજ એવું થાય તે શક્ય છે? જીહાં, તે શક્ય છે, સવારના પહોરમાં ઉઠીને તરત જ જો તમે આ મંત્રનો જાપ કરશો તો તમારો આખો દિવસ સારો રહેશે.

દિવાળીનો સંકલ્પ

ગુજરાતીઓનું નવું વર્ષ દિવાળીના બીજા દિવસે જ હોય છે અને ત્યારે લોકો અલગ અલગ પ્રકારના સંકલ્પ લેતા હોય છે. ચા નહી પીવી કે રોજ જીમ જવું કે ખોટુ નહી બોલવું વગેરે વગેરે પરંતુ કોઇ એવો પ્રણ લે છે કે મારી દરરોજની સવાર સારી થાય? ન લીધો હોય તો પણ ચિંતા ન કરશો આ મંત્રના જાપથી તમારી સવાર સારી જ થશે.

ક્યો છે મંત્ર ?

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી,
કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ્.

નાનપણથી આ મંત્રને આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ તેનો અર્થ તમને ખબર છે ખરા? સૂતા પહેલા અને સવારે ઉઠીને આ મંત્રનો જાપ કરવાથી તમારો આખો દિવસ સારો જશે અને જીવનમાં સકારાત્મકતા આવશે.

શું છે અર્થ?

એટલે હાથના અગ્રભાગમાં લક્ષ્મીનો નિવાસ છે હાથના મધ્યમાં સરસ્વતી રહે છે અને હાથના મૂળભાગમાં ભગવાન નારાયણ ગોવિંદ રહે છે. આથે સવારે “કર” હાથ ના દર્શન કરવા જોઈએ.

વેદોમાં પણ ઉલ્લેખ

આ શ્લોક વિશે વેદોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આપણા જમણા હાથમાં મહેનત અને ડાબામાં સફળતા રહેલી હોય છે. સતત નીતિથી કામ કરતા રહેવાથી જીવનમાં સફળતા સામે ચાલીને આવે છે. પૈસા કમાવવા માટે મહેનત ખુબ જરૂરી છે. હંમેશા સારી નીતિ રાખીને જે વ્યક્તિ ચાલે છે તેને ક્યારેય કોઇ તકલીફ નડતી નથી.

થઇ જશો અમીર

રોજ સવારે ઉઠીને તરત જ હથેળીના દર્શન કરવા જોઇએ, આપણી હથેળીમાં રહેલા ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરવાથી દિવસ સારો જાય છે અને ભગવાન પ્રસન્ન થઇને તમારા પર પૈસાનો વરસાદ કરી દે છે. રોજ 3 વાર આ મંત્રનો જાપ કરવાથી કરોડપતિ થતા કોઇ નહી રોકી શકે.

દેવરે ભાભીનો બાથરૂમ નહાતી વખતે વિડિઓ ઉતારી લીધો..પછી શરીર સુખ અને…

લખનઉમાં એક સં-બંધોને તાર તાર કરતી ઘટના સામે આવી છે જ્યાં દેવરે નહાતી ભાભીનો વિડિઓ બનાવી બ્લેકમેઈલ કરીને બ્લેકમેઈલ કરનાર દેવરની ધરપકડ કરવામાં આવી છે. ગાઝીપુર પોલીસ આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મુંબઈની રહેવાસી મહિલા થોડા સમય પહેલા તેના સાસરે આવી હતી. ત્યારે એક દિવસ તે બાથરૂમમાં નહાતી હતી. ત્યારે પાછળથી દેવારે ન્હાતી વખતે વીડિયો બનાવ્યો હતો. બાદમાં દેવરે ભાભીને વિડિયો બતાવી મહિલા પર સ-બંધ બાંધવા દબાણ કર્યું હતું. ત્યારે આ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

બાદ તે મહિલાને બ્લેકમેલ કરતો હતો.ત્યારે મહિલા દેવરની હરકતોથી પરેશાન થતા તેને પતિને ઘટનાની જાણ કરી. ત્યારે મહિલાને તેના પતિએ ભાઈની હરકતથી વિશે જાણ થતાં કેસ દાખલ કરવાનું કહ્યું હતું. ત્યારે 30 સપ્ટેમ્બરે મહિલાએ મુંબઈના વનરાઈ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જે બાદ સ્થળ ગાઝીપુરમાં હોવાને કારણે તપાસ લખનૌ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેના આધારે પવનની શનિવારે જુગૌલી ક્રોસિંગ પરથી ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના આ બે કરોડપતિ ભાઈઓએ દિવાળીની રજાઓમાં ફરવા ગયા વગર એક એવું કામ કર્યું કે આવું કામ કરવાની હિંમત બધા લોકોમાં નથી હોતી.

મિત્રો આજે પણ આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેમના માટે સમાજ સેવા જ સૌથી ઉપર હોય છે. એવા લોકો સમાજ સેવા માટે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ અને પોતાનું એશો આરામથી ભરેલું જીવન પણ છોડી દે છે. આજે અમે તમને ગુજરાતના એક આવા યુવક વિષે જણાવીશું કે જેમને ગાયોની સેવા કરવા માટે પોતાનું એશો આરામથી ભરેલા જીવનને છોડી દીધું.

ગુજરાતના આ યુવકનું નામ આકાશ છે અને તે હીરાના વેપારી છે. તેમનું જીવન ખુબજ વૈભવથી ભરેલું છે. દર વર્ષે તે કરોડો રૂપિયાનો ધંધો કરે છે. આકાશ ભાઈને બાળપણથી જ ગાયો પ્રત્યે ખુબજ પ્રેમ હતો.

તેમને હંમેશાથી ગોવાળિયા જે રીતે પોતાનું જીવન જીવે છે. તેવું જીવન જીવવાનો શોખ હતો. તો તેમણે આ દિવાળી પોતાના નાના ભાઈને કહ્યું કે આ દિવાળી કોઈ જગ્યાએ ફરવા માટે નથી જવું.

તો તે પોતાના ભાઈની સાથે નક્કી કર્યું કે આપણે આ દિવાળી ગોવાળિયાઓ સાથે રહેશુ અને તે પોતાનું જીવન કેટલી તકલીફોના ગુજારે છે. તેનો અનુભવ કરીશું. તો આ બંને ભાઈઓ ગુજરાતમાં એક ગોળિયાઓના ગુપ સાથે સામીલ થઇ ગયાને તેમની સાથે ચાલતા ચાલતા ૧૫૦૦ કિલોમિટર દૂર હરિયાણા આવી ગયા.

આ બંને ભાઈઓએ આટલા દિવસ ગોવાળિયાઓ સાથે રહીને ખુબજ મઝા કરી અને તેમના જીવનમાં આવનારા તકલીફોનો અનુભવ કર્યો. ગાય પ્રત્યે તેમનો આવો પ્રેમ જોઈને આજે દરેક બધા લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે. AC માં રહેતા આ બે ભાઈઓએ અનુભવ કર્યો કે આ ગોવારીયાઓ પોતાના જીવનમાં કેટલી મહેનત કરે છે.

ખજુરભાઈએ પચાસ રૂપિયાની જગ્યાએ સાયકલ વાળાને આપી એવડી મોટી ભેટ કે સાયકલ વાળો ખજુરભાઈને ભેટીને રડી પડ્યો.

હાલમાં દિવાળીના દિવસો ચાલી રહ્યા છે, અને ઘણા એવા ગરીબ લોકો છે જેમને દિવાળી કરવા માટે તેમની પાસે પૈસા નથી હોતા. થોડા મહિનાઓ પહેલા સૌરાષ્ટ્રના લોકો માટે ખજુરભાઈ ગુજરાતના સોનુ સુદ બનીને આવ્યા હતા. લોકોને ઘણી બધી મદદ કરી હતી અને આજે પણ તેઓ લોકોને મદદ કરી રહ્યા છે. ખજુરભાઈએ હાલમાં કેદારનાથ દર્શને ઘણા લોકોને લઈને યાત્રા કરાવવા માટે ગયા છે.

તેઓએ ત્યાં પહેલા ગંગામાં નાહ્યાં અને પછી ત્યાં સાધુ સંતો, ગરીબ લોકો અને ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હતું. પછી તેઓ ત્યાંથી કેદારનાથી પણ ગયા હતા અને દર્શન પણ કર્યા હતા. ખજુરભાઈએ હાલમાં જ દિવાળીની પહેલા પહેલા એક એવા જ વ્યક્તિની મદદ કરી હતી અને તે મદદ જોઈને તે ગરીબ વ્યક્તિ ખજુરભાઈને ગાલે લગાવીને ભાવુક થઇ ગયો હતો.

આ યાત્રા દરમિયાન સાયકલ ઓટોમાં બેસીને ખજુરભાઈ ત્રણ કિલોમીટર સુધી એક ગરીબની સાયકલમાં બેસીને ગયા અને પહેલા ખાલી મસ્તી મસ્તીમાં ખજુરભાઈએ તે વ્યક્તિને એવું પૂછ્યું કે કેટલા રૂપિયા થયા તો વ્યક્તિએ કહ્યું એક વ્યક્તિના ૨૫ રૂપિયા બે લોકોના પચાસ રૂપિયા તો ખજુરભાઈએ તે પૈસા ઓછા લેવા કહ્યું અને પેલા વ્યક્તિએ પણ એવું જ કહ્યું કે ચાલીસ આપજો.

એ વખતે ખજુરભાઈએ બે પાંચસો પાંચસોની નોટો આ સાયકલ વારા વ્યક્તિને આપી તો તે વ્યક્તિ ખજુરભાઈને ભેટી ગયો અને ભાવુક થઇ ગયો હતો. ખજુરભાઈને આમ એ વ્યક્તિના મોઢા પર ખુશી લાવીને જાતે જ ઘણી મોટી ખુશીનો અનુભવ કર્યો હતો અને આ વ્યક્તિની એક મદદ પણ થઇ ગઈ હતી.

બૃહસ્પતિ કરશે રાશિ પરિવર્તન, જાણીલો ગુરૂના ગોચરથી કોને થશે ફાયદો

જ્યોતિષમાં તમામ ગ્રહોનું પોત-પોતાનું વિશેષ મહત્વ છે. વ્યક્તિની કુંડળીમાં આ ગ્રહોના પ્રભાવને કારણે વ્યક્તિના જીવનમાં બનતી મોટી ઘટનાઓની જાણકારી પ્રાપ્ત થાય છે. દર મહિને તમામ 9 ગ્રહોમાં એક અથવા બીજા ગ્રહોની રાશિ બદલાય છે.

20 નવેમ્બરે દેવગુરુ ગુરુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તમામ ગ્રહોમાં ગુરુ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ 20 નવેમ્બર 2021 ના ​​રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુ ગ્રહ બે રાશિના સ્વામી છે.

ગુરુ 20 નવેમ્બરની મધ્યરાત્રિએ 11:17 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, તેની નબળી ગણાતી રાશિ મકર રાશિની યાત્રા સમાપ્ત કરીને. તેઓ 13 એપ્રિલ, 2022 સુધી આ રાશિમાં સંક્રમણ કરશે, ત્યારબાદ તેઓ મીન રાશિમાં જશે. ધન અને મીન રાશિના સ્વામી ગુરુનું રાશિ પરિવર્તન પૃથ્વીના લોકો પર સૌથી વધુ અસરકારક રહે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગુરુ શિક્ષણ, જ્ઞાન-વિજ્ઞાન, સંશોધન કાર્ય, પ્રવચન, ધર્મ અને આધ્યાત્મિકતા સાથે સંબંધિત ક્ષેત્ર, બેંકિંગ ક્ષેત્ર, લેખન, પ્રકાશન અને સંપાદન ક્ષેત્રે અગ્રણી ભૂમિકા ભજવે છે.

વર્ષ 2022 માં ગુરુ

શુભફળ આપનાર ગુરુ ગ્રહ વર્ષ 2022માં પોતાની રાશિ બદલી દેશે. તે 13મી એપ્રિલ 2022ના રોજ મીન રાશિમાં સંક્રમણ કરશે. ચાલો જાણીએ કે ગુરુ ગ્રહ આખું વર્ષ કઈ સ્થિતિમાં રહેશે અને તેની મેષ રાશિ પર કેવી અસર પડશે.

વર્ષના પ્રારંભિક મહિનામાં ગુરુ કુંભ રાશિમાં હાજર રહેશે. આ પછી, ગુરુ 23 ફેબ્રુઆરી 2022 ના રોજ અસ્ત થશે. – જ્યાંથી તે 27 માર્ચ 2022ના રોજ ફરી ઉદય થશે. ગુરુ 13મી એપ્રિલ 2022ના રોજ પોતાની રાશિ મીન રાશિમાં સંક્રમણ કરશે. આ પછી, તે આખા વર્ષ માટે સ્વરાશિ મીન રાશિમાં હાજર રહેશે.

આ પછી ગુરુ 29મી જુલાઈ 2022ના રોજ મીન રાશિમાં વક્રી થશે. વર્ષના અંતમાં એટલે કે 24 નવેમ્બર, 2022 ના રોજ, ગુરુ ફરીથી માર્ગી થશે.

વર્ષ 2022 માં મેષ રાશિ પર ગુરુની અસર

મેષ રાશિના લોકો માટે વર્ષ 2022ના શરૂઆતના મહિનામાં તે અગિયારમા ભાવમાં રહેશે. તમારું વર્ષ મિશ્રિત રહેશે. શરૂઆતમાં થોડી મુશ્કેલી પછી ફરી બધુ થાળે પડી જશે.

આ પતિ-પત્ની બીજા કપલ્સ જોડે પાર્ટનર અદલા બદલી કરીને શરીર સુખ માણે છે ,તેનાથી મહિને કમાય છે લખો રૂપિયા

સ-બંધોમાં રોમાન્સ વધારવા માટે આ દિવસોમાં વિવિધ પ્રકારના કન્સેપટ અપવનવી રહ્યા છે.ત્યારે પાર્ટનર સ્વેપિંગ અને સ્વિંગિંગ જેવા કન્સેપટ વિશે સાંભળીને લોકો ગુસ્સે થઈ જાય છે ત્યારે વિદેશમાં આનું ચલણ ઝડપી વધી રહયું છે. ત્યારે આ બાબતોને અપનાવવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ બધી બાબતોને માનવીય સ-બંધો અને સામાજિક માળખાની બહાર ગણવામાં આવે છે ત્યારે તાજેતરના સમયમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુગલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓ આ ખ્યાલોને તેમના જીવનમાં લાગુ કરે છે. ત્યારે આજકાલ ઈંગ્લેન્ડની એક મહિલા પણ આ કારણથી ચર્ચામાં આવી છે. મહિલાએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે તે સ્વિંગર તરીકે કામ કરે છે અને અદલાબદલીમાં પણ સક્રિય છે.

ઇંગ્લેન્ડના લિંકશાયરમાં રહેતી 29 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા સાઇટ્સ પર વિસ્ટા વાઇફ તરીકે પ્રખ્યાત બની છે.ત્યારે ડેલી સ્ટારના એક રિપોર્ટ પ્રમાણે મહિલા સ્વિંગર તરીકે કામ કરે છે ત્યારે તે અન્ય યુગલો સાથે પણ સમય પસાર કરે છે.ત્યારે એટલું જ નહીં, અન્ય યુગલોના જીવનમાં રોમાંચ વધારવા માટે, સ્ત્રી તેમની સાથે ઘનિષ્ઠ સ-બંધ પણ બનાવે છે

ત્યારે આ મહિલાનું કહેવું છે કે તેના પતિને તેનાથી કોઈ વાંધો નથી ત્યારે તે પોતે પણ આ કામમાં તેને સાથ આપે છે. મહિલા અને તેના પતિ અન્ય યુગલો સાથે મળીને પાર્ટનર સ્વેપિંગ અને સ્વિંગિંગ કરે છે. મહિલાએ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે પોતાના બાળકોને શાળામાં મોકલે છે ત્યારે તે તેના પતિ સાથે અન્ય યુગલો પાસે તેની સેવાઓ આપવા જાય છે. કેટલીકવાર તેણી એકલી તેની સેવાઓ આપે છે.

હાલ માંજ પતિ અને પત્નીએ vistawife.com નામની પોતાનીવેબસાઇટ શરૂ કરી છે. ત્યારે તેને પોતાના જીવનના અનુભવો શેર કરતા મહિલાએ જણાવ્યું કે તે અને તેનો પતિ 16 વર્ષની ઉંમરે મળ્યા હતા. થોડા સમય પછી બંને માતાપિતા બન્યા. ત્યારથી તેઓ પૈસા કમાવવા માટે આ કામ કરી રહ્યા છે. ત્યારે તે આમાં મોટી કમાણી કરી રહ્યા છે. કમાણીને જોતા, તેણે તેની વેબસાઇટ પણ શરૂ કરી છે. ત્યારે બંને પુખ્ત સબ્સ્ક્રિપ્શન સાઇટ Onlfans પર પણ સક્રિય છે.

ત્યારે આ દંપતીની એક યોજના છે કે વેબસાઇટ દ્વારા તેઓ સંબંધિત નિષેધને દૂર કરશે અને લોકોને જણાવશે કે આ ખ્યાલ કેવી રીતે અપનાવી શકાય. ત્યારે તેઓ તેમની સેવાઓ ઓનલાઇન પણ આપશે. મહિલાએ કહ્યું કે જ્યારે તેણીએ આ કામ શરૂ કર્યું ત્યારે તેના બાળપણના મિત્રએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, લોકો તેને સોશિયલ મીડિયા પર અભદ્ર સંદેશાઓ પણ મોકલે છે, પરંતુ તેને આ કામમાં કોઈ સમસ્યા નથી.

યુવતી ફ્લેટમાં યુવક સાથે માણી રહી હતી શરીર સુખ ને લિવ ઈન પાર્ટનર આવી ગયો, જાણો પછી શું થયું ?

મહારાષ્ટ્રના પાલઘરમાં એક અનોખી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રમાં પોલીસે એક 28 વર્ષીય યુવકની તેની પ્રેમિકાના હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પ્રેમિકા અન્ય યુવક સાથે શરીર સુખ માણી રહી હતી ત્યારે લિવ ઈન પાર્ટનર આવી જતાં તેણે મગજનું સંતુલન ગુમાવીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી.

ક્યાં બની હતી આ ઘટના

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘટના રવિવારે રાતે પાલઘર જિલ્લાના નાલાસોપાર વિસ્તારમાં બની હતી. આરોપી અને યુવતી નાલાસોપારાના સાડી કમ્પાઉન્ડમાં એક ફ્લેટમાં સાથે રહેતા હતા. જોકે, આરોપીને તેની પ્રેમિકાને અન્ય યુવક સાથે પણ આડા સંબંધ હોવાની શંકા હતી. જેથી તેણે તેના પર વોચ રાખી હતી. પ્રેમિકા અન્ય યુવક સાથે શરીર સુખ માણી રહી હતી ત્યારે લિવ ઈન પાર્ટનર આવી ગયો હતો. જે બાદ તેણે કથિત રીતે ઘરમાં જ ફાંસી પર પ્રેમિકાને લટકાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

કેવી રીતે ઝડયાયો હત્યારો

વિવિધ ઈનપુટ્સના આધારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હત અને વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

સુરત શહેરના અઠવાલાયન્સ વિસ્તારમાં કોલેજિયન યુવતીએ પ્રેમી સામે જ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે યુવકને જેલ ભેગો કરી દીધો છે. પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતીને પ્રેમીએ કારમાં શારીરિક સંબંધની માંગ કરી હતી. જોકે, યુવતીએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો.

પ્રેમિકાએ શારીરિક સંબંધ માટે ઇનકાર કરી દેતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ સંબંધ બાંધવા માટે મનાઈ કરનાર પ્રેમિકાને પ્રેમીએ તમાચા મારી દીધા હતા. નોંધનીય છે કે, યુવતીને તેની જ કોલેજના સિનિયર વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હતા. યુવતી પ્રેમી સાથે કારમાં ફરવા નીકળી હતી. પ્રેમીએ અઠવાલાઇન્સ વિસ્તારમાં કારની અંદર જ સંબંધ બનાવવાની માંગ કરી હતી. યુવતીએ સેક્સનો ઇનકાર કરતા પ્રેમીએ તમાચા માર્યા હતા.

આખરે મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. ઉમરા પોલીસે પ્રેમીની અટકાયત કરી કાર્યવાહી આરંભી છે. યુવકની રવિવારે મોડીરાતે ધરપકડ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે, યુવક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને હાલમાં તે માર્કેટમાં નોકરી કરે છે. તેના પિતા પર્વતપાટિયામાં કરિયાણાની દુકાન ચલાવે છે.

પોલીસે જણાવ્યું હતું કે, યુવકે પહેલી સપ્ટેમ્બરે 18 વર્ષની કોલેજીયન યુવતીને અઠવાલાઇન્સ પાસેથી કારમાં બેસાડી હતી. આ પછી તેની સાથે શારીરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. યુવતીએ ના પાડતા યુવકે તેને તમાચો મારી દીધો હતો. જેને લઈ યુવતીએ માતા સાથે આવી ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી.

શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી ૪૭ કિ.મી. તથા હાલોલથી કેવળ ૭ કિ.મી. ના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદભૂત સૌંદર્ય વેર્યું છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે.

આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકમાતાજીનું મંદિર એ સૌથી ઊંચાલ નો ભાગ-રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે

હજ્જ઼ારો વષૅ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એ માંથી ફાટેલા જવાળામુખી માંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતી ની અંદર તરફ વધારે છે..
એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિ ગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો.

હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા.આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી ટૂક પર એટલે કે દરિયાઈ સપાટીથી ૨,૭૩૦ ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નુત્ય કરી , પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, જે અલગ અલગ ૫૧ શક્તિપીઠરૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા-અર્ચના થાય છે.

આ ડુંગર પુરાતનકાળ થી ખુબજ ઐતિહાસિક અને ધામિૅક મહત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશકિત પીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢનાં ” માઁ ” નાં મંદિરનું સ્થાન અનન્ય છે. શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદી ઓથી મહાકાળી ” માઁ ” નાં ભક્તોના હદયમાં ઉચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભકિતમય નવરાત્રિ નાં તહેવારોમાં તથા માગસર પોષ વદ અમાવસ્યા-દશૅન અમાસનાં દિવસોમાં પાવાગઢ ની ધામિૅક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમ્યાન યાત્રાળુ ઓ પાવાગઢનાં મહાકાળી ” માઁ ” ના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે.

મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળીમાંની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ધણી વિશાળ છે. એ સાથે પૂવૅ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર ” માઁ ” ની પ્રતિમા ઓ ખૂબ દશૅનીય છે. તેમનાં ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતા નો અનુભવ કરે છે. અહીં થી જ ભદ્રકાળી માતાનાં મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ શીવાય તળેટીથી માંચી સુધી અને માંચીથી મૌલિયાટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષરૂપે પથરાયેલા પડ્યાં છે.

પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહી પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંતું હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીનાં દર્શન કરવા ખુબ જ સરળ થઈ ગયાં છે. તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રા નો લ્હાવો તો જરૂરથી લેવા જેવો છે.

ઝાડ પર અચાનક ઉભરી આવી સાંઇ બાબા ની આકૃતિ, દર્શન માટે લોકો ની ભીડ એકઠી થઈ વીડિયો થયો વાયરલ

ભારત એક એવો દેશ છે જ્યાં લોકોની લાગણીઓ અત્યંત સંવેદનશીલ હોય છે. ખાસ કરીને જ્યારે ધર્મની વાત આવે છે, ત્યારે તેમની શ્રદ્ધા ખૂબ જ મજબૂત હોય છે. આવી સ્થિતિમાં, ઘણી વખત ધર્મ કે ભગવાનને લગતા ચમત્કારોના સમાચારો દેશના વિવિધ ભાગોમાં પણ વાયરલ થાય છે. આ એપિસોડમાં, આ દિવસોમાં ઇન્ટરનેટ પર એક વિડિઓ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાંઇ બાબાની આકૃતિ ઝાડની ટોચ પર ઉભરી દેખાઈ રહી છે. આ અનોખા ચમત્કારને જોવા અને સાંઈ બાબાના દર્શન કરવા માટે લોકોની મોટી ભીડ પણ છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું આ ખરેખર ચમત્કાર છે કે બીજું કંઈક છે ?

આ આખો મામલો હરિયાણાના અંબાલા શહેરની રેલવે કોલોનીના વોર્ડ 8 નો જણાવવામાં આવી રહ્યો છે. અહીંના વિસ્તારમાં ખૂબ જ જૂનું ‘જંગલ જલેબી’ વૃક્ષ છે. આ વૃક્ષના થડમાં સાંઈ બાબાનો ચહેરો દેખાય છે. તેને અહીં રમતા બાળકોએ સૌપ્રથમ જોયું હતું. આ પછી, તેણે તેના પરિવારના સભ્યોને આની જાણ કરી. પછી શું હતું, આ સમાચાર ઝડપી આગની જેમ ફેલાઈ ગયા. આ પછી, લોકો ઝાડના થડમાં બનેલા સાઇને જોવા માટે લાઇનમાં ઉભા હતા. દૂર દૂરથી લોકો આ સાંઇ બાબાના દર્શન કરવા આવવા લાગ્યા. લોકોએ ત્યાં ભજન જપવાનું શરૂ કર્યું. દરેક વ્યક્તિ તેને બાબાનો ચમત્કાર માનવા લાગ્યો. કેટલાક બાબાને પ્રણામ કરી રહ્યા છે અને કેટલાક પૂજા પાઠ કરવા લાગ્યા.

આ બાબત લોકોની આસ્થા સાથે સંકળાયેલી હોવાથી સાંઇ બાબાના આ આંકડાની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ સાંઈ બાબાની આસપાસ ધ્રુવો લગાવ્યા, જ્યારે રેલવે પ્રશાસને આરપીએફના કર્મચારીઓને ફરજ પર મૂક્યા. દરેકનો પ્રયાસ છે કે સાંઈ બાબાની આ આકૃતિ સાથે કોઈ ચેડા ન કરી શકે.

શું ખરેખર ચમત્કારો છે?


21 મી સદીમાં આવા ચમત્કારોમાં બહુ ઓછા લોકો માને છે. આવી સ્થિતિમાં, આ ઘટના પર પણ સવાલો ઉભા થવા લાગ્યા. પ્રત્યક્ષદર્શી રામદિને જણાવ્યું કે આ વૃક્ષની નજીક એક માણસ રોજ આવતો હતો, તે ઝાડના પોલા ભાગમાં થોડી હલચલ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં કદાચ એ જ વ્યક્તિએ સાંઇ બાબાનો આ આકાર બનાવ્યો હશે. ખરેખર, નવા ઝાડ બનાવવા માટે આ વૃક્ષ પાસે બાંધવામાં આવેલા જૂના રેલવે ક્વાર્ટરને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. રામદીન અહીં મજૂરી કામ કરતો હતો.

અંબાલા ડીઆરએમ દિનેશચંદ્ર શર્મા કહે છે કે 21 મી સાડીમાં આવું કંઈક શક્ય નથી. છેલ્લા દોઢ મહિનાથી આ ઝાડ પાસે કામ ચાલી રહ્યું હતું, તે લોકોએ વૃક્ષ પર આવું કશું જોયું નહોતું. કોઈ પણ વ્યક્તિ રેલવેની જમીન પર અતિક્રમણ કરી શકે નહીં, જરૂર પડે તો અમે પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ પણ કરાવીશું.